Ahmedabad plane crash: ફોરેન્સિક ટીમ 100થી વધુ બળેલા મોબાઈલ ફોનની કરશે તપાસ!

ફોરેન્સિક અને પોલીસ ટીમને 100થી વધુ મોબાઇલ ફોન મળ્યા છે.જે ખૂબ ખરાબ રીતે બળી ચૂક્યા છે.
Ahmedabad plane crash: ફોરેન્સિક ટીમ 100થી વધુ બળેલા મોબાઈલ ફોનની કરશે તપાસ!

મોબાઇલ ફોનમાંથી ઘટનાના અંતિમ ક્ષણોમાં કેદ થયેલા ફોટા અને વીડિયો જોઈ શકાય,જેથી 30થી 40 સેકન્ડના એ સમય...