ફૂટપાથ પર લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવક! નરોડા હત્યા કેસમાં પોલીસને મળી મોટી કડી

અમદાવાદના નરોડામાં વહેલી સવારે લોહિયાળ ઘટના! 30 વર્ષીય જતીન સોલંકી પર 3થી 4 શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો, જેમાં તેનું મોત નીપજ્યું.
અમદાવાદના નરોડામાં જતીન સોલંકીની હત્યા કેસની તપાસ કરતી પોલીસ

નરોડા હત્યા કેસમાં પોલીસ તપાસ અને આરોપીઓની શોધખોળ