IIM અમદાવાદની વિદ્યાર્થિની સાથે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શારીરિક અડપલાં! ડોક્ટર સામે ગુનો નોંધાયો

અમદાવાદની ગેસ્ટ્રો હોસ્પિટલમાં તપાસના બહાને ડોક્ટર દ્વારા કથિત અડપલાં કર્યાની ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે ડોક્ટરની ધરપકડ કરી
અમદાવાદમાં IIM-A વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ ડોક્ટરની ધરપકડ

અમદાવાદમાં IIM-A વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે ડોક્ટરની ધરપકડ કરી