અમદાવાદની 10 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! ઈ-મેઇલમાં એવું શું લખાયું કે તંત્ર દોડતું થયું?

અમદાવાદમાં એક ઈ-મેઇલથી હડકંપ! 10 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી... ઝાયડસ સહિત અનેક સ્કૂલોમાં પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસ શરૂ.
અમદાવાદની 10 સ્કૂલોને બોમ્બ ધમકીભર્યો ઈમેઇલ

અમદાવાદની 10 સ્કૂલોને બોમ્બ ધમકી મળતા પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે તપાસ હાથ ધરી