ગુજરાતમાં 56 IAS અને 9 IPS અધિકારીઓની જગ્યા ખાલી

14 IAS અને 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર
ગુજરાતમાં 56 IAS અને 9 IPS અધિકારીઓની જગ્યા ખાલી

વર્ષ 2025માં 30 IAS અધિકારીઓ ગુજરાતને ઉપલબ્ધ થવાનો પ્રવક્તા મંત્રીનો દાવો