દ્વિજાએ 5 વર્ષમાં પહેલી વાર ચાખ્યો ભોજનનો સ્વાદ

જન્મથી અન્નનળી વિનાની બાળકીની જટિલ 'ગેસ્ટ્રિક પુલ-અપ' સર્જરી સફળ; પહેલી વાર લીધુ ભોજન
5 વર્ષની દ્વિજાએ પહેલી વાર ચાખ્યો ભોજનનો સ્વાદ

ડોક્ટરોએ 5 વર્ષની દ્વિજાને આપ્યું નવું જીવન