80 લાખની 10 બસ બે વર્ષથી ભંગાર થઈ
રણમાં અગરિયાઓનાં બાળકોને ભણાવવા બનાવેલી 80 લાખની 10 બસ બે વર્ષથી ભંગાર થઈ ગઈ

80 લાખની 10 બસ બે વર્ષથી ભંગાર થઈ

80 લાખની 10 બસ બે વર્ષથી ભંગાર થઈ
રણમાં અગરિયાઓનાં બાળકોને ભણાવવા બનાવેલી 80 લાખની 10 બસ બે વર્ષથી ભંગાર થઈ ગઈ, બાળકો ખુલ્લામાં ભણે છે આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મજબૂરી વશ બાળકોને હવે ફરીથી રણમાં શિયાળાની કડકડતી ઠંડીમાં કાપડના ટેન્ટમાં ભણવાનો વારો આવશે.
પાટણ કચ્છના નાના રણમાં ડિસેમ્બરમાં મીઠું પકવવા આવતા અગરિયાઓના બાળકોને ભણાવવા માટે સરકારે સ્પેશયલ મોડીફાઇડ કરી 80 લાખના ખર્ચે બનાવીને આપેલ 10 બસ શાળાઓ શાળાઓના ખુલ્લા મેદાનમાં છેલ્લા બે વર્ષથી ઉપયોગ વગર પડી રહેતાં ભંગાર થઈ જવા પામી છે. આ બસ શાળાઓ હવે ઉપયોગ લાયક ના રહેતા આ વર્ષે ડિસેમ્બર મહિનામાં મજબૂરી વશ બાળકોને હવે ફરીથી રણમાં શિયાળાની કડકડતી ઠંડીમાં કાપડના ટેન્ટમાં ભણવાનો વારો આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ