સાપુતારા ખાતે ૨૯ જુલાઈએ ‘મોન્સૂન ફેસ્ટિવલ’નો પ્રારંભ થશે

મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન’ નું આયોજન કરાશે
Saputara Megh Malhar Parva 2024

Saputara Megh Malhar Parva 2024