ભાજપ શાસિત ગુજરાત પૂર્વ પીએમ મનમોહનસિંહે કરેલી વાતના રસ્તે

સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા સૌથી વધુ
ભાજપ શાસિત ગુજરાત પૂર્વ પીએમ મનમોહનસિંહે કરેલી વાતના રસ્તે

ગૃહમાં સરકારે ખુદ સ્વીકાર્યુ કે, કુપોષણ નાબૂદી પાછળ બે વર્ષમાં રૂપિયા 590 કરોડનો ખર્ચ થયો