અમદાવાદમાં ₹2.19 કરોડની સોનાની છેતરપિંડી: રતનપોળના જ્વેલરને આસામના 4 શખ્સોએ 9 નકલી સોનાની લગડી આપી

અમદાવાદના રતનપોળના જ્વેલર સાથે ₹2.19 કરોડની કથિત સોનાની છેતરપિંડી. આસામના 4 શખ્સોએ 1,624 ગ્રામ સોનાના દાગીના લઈ 9 નકલી લગડી આપી હોવાનો આક્ષેપ.
અમદાવાદ જ્વેલર સાથે સોનાની છેતરપિંડી

અમદાવાદના રતનપોળના જ્વેલર સાથે ₹2.19 કરોડની સોનાની છેતરપિંડી