"ગોધરા ટ્રેન દુર્ઘટનામાં 9 GRP કર્મચારીઓની બરતરફી યોગ્ય”-ગુજરાત હાઈકોર્ટ

ગોધરા ટ્રેન આગની ઘટના રોકી શકાઈ હોત, ઘોર બેદરકારી હતીઃ હાઈકોર્ટની ટિપ્પણી
"ગોધરા ટ્રેન દુર્ઘટનામાં 9 GRP કર્મચારીઓની બરતરફી યોગ્ય”-ગુજરાત હાઈકોર્ટ

કર્મચારીઓએ જાણી જોઈને ખોટી એન્ટ્રીઓ કરી હતી, ટ્રેન દુર્ઘટના ટાળી શકાઈ હોતઃ હાઈકોર્ટ