મહેસાણા-શામળાજી NH-168G ઉપર ઈડર-બડોલી બાયપાસ માટે 705 કરોડ મંજૂર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટ કરીને આપી માહિતીઃ ઈડરની ટ્રાફિક સમસ્યા હળવી થશે
મહેસાણા-શામળાજી NH-168G ઉપર ઈડર-બડોલી બાયપાસ માટે 705 કરોડ મંજૂર

નેશનલ હાઈવે બનવાથી 10 ગામના 300 ખેડૂતોને અસર થાય તેમ હોવાથી કરાયો હતો વિરોધ