Bigg Boss 9 કે Jhalak Dikhhla Jaa? નોરાએ શોમાં જવા માટે શું શરત મૂકી હતી?

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.
નોરા ફતેહીનો Bigg Boss 9માં એન્ટ્રી અંગે 11 વર્ષ પછી મોટો ખુલાસો

નોરા ફતેહીએ Bigg Boss 9માં જોડાવા પાછળની ખાસ શરતનો ખુલાસો કર્યો.