સુરતના વરાછા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે જ્યાં હની ટ્રેપમા ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વીડિયો બનાવીને આપઘાત ક્યો છે. રેસ્ટરન્ટ માલિકે તાપી દીમાં પડતું મુકીને આપઘાત કર્યો છે. પોલીસે સમગ્ર કેસની તપાસ શર કરી છે.
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રેસ્ટોરન્ટ માલિક યોગેશ જાવિયા નામા યુવકે આપઘાત ર્ય છે. મળેલી માહિતી મુજબ હની ટ્રેપમાં ફસાયેલા યોગેશ જાવિયાએ વીડિયો બનાવીને આપઘાત કર્યો છે. તેમણે આખરી વીડિયો બનાવીને તાપી નદીમા જ પડતું મુક્યું હતું. યોગેશ જાવિયાને રેસ્ટોરન્ટમાં જ કામ કરતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંને ભાગી પણ ગયા હતા.
જો કે પાંચ દિવસ બાદ આ પરિણીત મહિલા તો પાછી આવી ગઇ હતી પણ યોગેશભાઇ પરત આવ્યા ન હતા. આખરે તપાસમાં બહાર આવ્યું કે યોગેશ ભાઇએ મરતા પહેલા વીડિયો બનાવ્યો હતો જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો.
આરો મજબ યોગેશભાઇ પાસેથી આ મહિલા અને તેની જેઠાણીએ 5 લાખરુપિયાની માગ કરી હતી અને જો પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ યોગેશભાઇએ વીડિયોમાં લગાવ્યો હતો. સમગ્ર મામલે મૃતક યોગેશભાઇના પત્નીએ ન્યાયની માગ કરી હતી.
યોગેશે અંતિમ વીડિયોમાં આ આરોપ લગાવ્યા
મારુ નામ યોગેશ છે. મને નયના અનુ ઝાલા , નયના ભરત ઝાલાએ મને હની ટ્રેપમાં ફસાવ્યો. મારી હોટલમાં નયના ભરત ઝાલા કામ કરતી હતી. તેની જેઠણી નયના અનુ ઝાલા મેઇન માસ્ટર માઇન્ડ છે. મને હની ટચ્રેપમા ફસાવેલા.મને નયના ભરત ઝાલા ભગાડીને લઇ ગઇ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા ચાલો હવે જાઉં છું તેમ કહીને પાછી આવી ગઇ. નયના અનુ ઝાલાએ મારી પાસે 5 લાખ રપીયાની માગકરી અને નહીંતર તને મારી નાખીશ અને તારી દુકાનમાં તોડફોડ કરી દઇશ તેવી મને ધમકીઓ આપી મને મજબૂર કરી મુક્યો અને મારી પાસેથી પૈસા પડાવ્યા. મારા છોકરા અને બૈરીને નોંધારા કરી મુક્યા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે. બસ નયના અનુ ઝલા માસ્ટર માઇન્ડ , નયના ભરત ઝાલા તથા ભરત ઝાલા અને અનુ ઝાલા ચારેયને એવી સજા થવી જોઇએ કે મારા મોતના જિમ્મેદાર ચારેય જ છે. વરાછા પોલીસ પાસે એ જ માગુ છું ચારેયને બરાબરની સજા થવી જોઇએ. ચારેય મારા મોતના જવાબદાર છે. હું આત્મહત્યા કરી રહ્યો છું. મારા બૈરી છોકરાને નોંધારા મકી રહ્યો છે. મારી જીંદગી બરબાદ કરી મકી છે. મારી પર કબજો હતો અને હું ભરતો હતો. મે મારા સાળાને પૈસા આપેલા પણ મારો સાળો મરી ગયો. હું તેના પૈસા ભરતો હતો. હું ભાગ્યો ત્યા સુધીના પૈસા ભરેલા છે. મને શું કરવું તેની ખબ પડતી નથી. મારે કોને મોંઢું બતાવવં