રસ્તા પર દોડતા મોતના પૈડા, ડમ્પરે લીધો યુવકનો જીવ

મધુરમ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે એક્ટિવાને કચડ્યું; ચાલકનું ઘટનાસ્થળે જ મોત
રસ્તા પર દોડતા મોતના પૈડા, ડમ્પરે લીધો યુવકનો જીવ

અકસ્માતમાં એક આસાસ્પદ યુવાનનું મોત