વડોદરા: સગીર કાર ચાલકે સર્જ્યો ભીષણ અકસ્માત

માતાને કહ્યા વગર આઈસ્ક્રીમ ખાવા નીકળેલા ૧૬ વર્ષના કિશોરે 4 વાહનોને અડફેટે લીધા: લોકોનો રોષ
વડોદરા: સગીર કાર ચાલકે સર્જ્યો ભીષણ અકસ્માત

અમિતનગર બ્રિજ પાસે મધરાતે મચી ચીખિયારીઓ