સુરતના વાલક બ્રિજ પર અકસ્માત મામલે ઘટસ્ફોટઃ નબીરાઓના નશાના કારણે બે ભાઈના મોત

યુવતી અને જૈમિશ ભીંગરાડીયાની કરાઈ પૂછપરછ, કાર માલિક પિતા-પુત્રની શોધખોળ હાથ ધરાઈ
સુરતના વાલક બ્રિજ પર અકસ્માત મામલે ઘટસ્ફોટઃ નબીરાઓના નશાના કારણે બે ભાઈના મોત

કામરેજના ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી કર્યા બાદ પરત ફરતી વખતે સર્જાયો હતો અકસ્માત