ભાવનગરમાં વન અધિકારીના પરિવારના ત્રણ સભ્યોની હત્યા

ફોરેસ્ટ કોલોની પાસે પત્ની અને બે બાળકોના મૃતદેહ મળ્યાં, પોલીસે તપાસ શરૂ કરી
ભાવનગરમાં વન અધિકારીના પરિવારના ત્રણ સભ્યોની હત્યા

10 દિવસથી ગુમ ત્રણેયની હત્યા થઈ હોવાની આશંકા, હત્યારો પારિવારિક હોવાની આશંકા