સુરતમાં રેલી યોજી રોલો પાડનારા વિદ્યાર્થીઓની 22 લક્ઝુરિયસ કાર જપ્ત કરાઇ

પાલ પોલીસે 3 વાલીઓ સામે તથા 3 કારના ડ્રાઇવર સામે પણ ગુનો નોંધી તપાસ શરુ કરી