સસ્તા પ્લોટ અને મોટા નફાની લાલચ… 17 લોકોના ₹1.04 કરોડ ફસાયા હોવાનો આરોપ

સસ્તા પ્લોટ અને મોટા નફાની લાલચ… 17 લોકો પાસેથી ₹1.04 કરોડ મેળવ્યાનો આરોપ! ‘વીર રેસીડેન્સી’ના 25 પ્લોટના સોદામાં દસ્તાવેજ અને કબજો ન મળ્યાની ફરિયાદ.
સુરતના કામરેજ નેત્રંગમાં ₹1.04 કરોડની પ્લોટ છેતરપિંડી

નેત્રંગના પ્લોટ સોદામાં ₹1.04 કરોડની છેતરપિંડીના આરોપમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી