રાજકોટમાં વૃદ્ધોને શિકાર બનાવતી રીક્ષા ગેંગ ઝડપાઈ

રાજકોટ પોલીસે ૧.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એક શખ્સ સહિત બે મહિલાઓની ધરપકડ
રાજકોટમાં વૃદ્ધોને શિકાર બનાવતી રીક્ષા ગેંગ ઝડપાઈ

વૃદ્ધોની નજર ચુકવી કરતા ચોરી