દિલ્હી વિસ્ફોટ: NIA એ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી!

એક ડૉક્ટર અને મુફ્તી સહિત ચારેય આરોપીઓને 10 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા; રહસ્યો ખુલશે
દિલ્હી વિસ્ફોટ: NIA એ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી!

NIA એ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર