રાજકોટ પોલીસનું મહા ઓપરેશન: બે ગેંગ પર ગુજસીટોક

કાળીયો અને ઈમલા ગેંગના 17 સામે કાર્યવાહી; 10 વર્ષમાં 102 ગુના આચરનાર 12 ગુંડાઓ ઝડપાયા
રાજકોટ પોલીસનું મહા ઓપરેશન: બે ગેંગ પર ગુજસીટોક

કાળીયો ગેંગના 9 અને ઇમલા ગેંગના 8 ઝડપાયા