નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ ત્રણના મોત મામલે 19 દિવસ બાદ પોલીસ ફરિયાદ

વિસેરાના રિપોર્ટમાં મૃતકોના કપડા, સોડાની બોટલમાંથી સોડિયમ નાઈટ્રાઈટ મળ્યું : કોઈ શખ્સે મૃતકોને ઝેરી દ્રવ્ય પીવડાવ્યું હોવાની પોલીસને આશંકા
નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ ત્રણના મોત મામલે 19 દિવસ બાદ પોલીસ ફરિયાદ

પીએમ રિપોર્ટમાં કાર્ડિયા રેસ્પીરેટરી અરેસ્ટ હોવાનું ખૂલ્યું હતું