Oh God..5 વર્ષની બાળકી પર 13 વર્ષના કિશોરનું દુષ્કર્મ
બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતો સગીર છોકરો તેને તેની સાથે લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો

Oh God..5 વર્ષની બાળકી પર 13 વર્ષના કિશોરનું દુષ્કર્મ

Oh God..5 વર્ષની બાળકી પર 13 વર્ષના કિશોરનું દુષ્કર્મ
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં તેના પડોશમાં રહેતા 13 વર્ષના છોકરા દ્વારા 5 વર્ષની બાળકી પર કથિત રીતે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આજે જણાવ્યું હતું. કે આ ઘટના ગુરુવારે સાંજે બ્રીજમાનગંજ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના એક ગામમાં બની હતી.
જેમાં મહારાજગંજના અધિક પોલીસ અધિક્ષક આતિશ કુમાર સિંહે જણાવ્યું કે, કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આગળ આતિશ કુમાર સિંહે જણાવ્યું હતું કે બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતો સગીર છોકરો તેને તેની સાથે લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યો
યુવતીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આતિશ કુમાર સિંહે કહ્યું હતું કે બાળકીને તબીબી તપાસ માટે મોકલવામાં આવી છે. કિશોરની પોલીસે ધનીષ્ઠ પુછપરછ શરુ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!