મોબાઈલની EMI માટે યુવક સાથે હદ વટાવી, 5 દિવસ બંધક રાખ્યો અને પછી...

₹2,799ની EMI ભરાઈ ગઈ… છતાં યુવક કેમ ન છૂટ્યો? લખનઉમાં મોબાઇલની EMIના વિવાદે એવો વળાંક લીધો કે પરિવારના આરોપો સાંભળી પોલીસ પણ તપાસમાં લાગી ગઈ.
લખનઉમાં મોબાઇલ EMI વિવાદમાં યુવકને બંધક બનાવ્યાનો આરોપ

લખનઉમાં મોબાઇલ EMI વિવાદ બાદ યુવકને કથિત રીતે બંધક બનાવવાનો મામલો (AI જનરેટેડ)