બાંગ્લાદેશથી ફંડિંગ અને 5.13 લાખ ઈ-મેઇલ ID! ગુજરાતમાં બોમ્બ થ્રેટ કેસનું આખું નેટવર્ક શું છે?

ગુજરાતમાં બોમ્બ ધમકીથી શરૂ થઈ તપાસ… પહોંચી બિહાર-ઝારખંડ સુધી! પછી સામે આવ્યું એવું કનેક્શન કે પોલીસ પણ ચોંકી ગઈ… આખરે શું છે આખો મામલો?
ગુજરાત બોમ્બ ધમકી ઈ-મેઇલ કેસમાં પોલીસની કાર્યવાહી

ગુજરાત પોલીસની તપાસમાં બોમ્બ ધમકી ઈ-મેઇલ સિન્ડિકેટનો પર્દાફાશ