શિક્ષિકાને મળવા આવ્યો યુવક, થોડીવાર બાદ સ્કૂલમાં ગોળીબાર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!
લખીમપુર ખીરી સ્કૂલમાં શિક્ષિકા નિશાત ફાતિમાની હત્યા બાદ પોલીસ તપાસ

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાની હત્યા