દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય હથિયાર રેકેટનો પર્દાફાશ

નેપાળ, પાકિસ્તાન,બાંગ્લાદેશથી આવતા વિદેશી હથિયારોના જથ્થા સાથે 10 શખ્સોની ધરપકડ
દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય હથિયાર રેકેટનો પર્દાફાશ

દિલ્હી પોલીસે આંતરરાષ્ટ્રીય હથિયારોના મોડ્યુલનો પર્દાફાશ કરી 10 શખ્સોની ધરપકડ કરી