આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ ખંડણી માગતાં ઝડપાયો!

ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલમાં SOGના નામે રેડ કરી 55 લાખની ખંડણી માગી હતી
આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ ખંડણી માગતાં ઝડપાયો!

ગર્ભ પરીક્ષણ બાબતે સંચાલિકાનું અપહરણ કરી નીકળ્યા ત્યારે અસલી પોલીસ મળી ગઈ