દાહોદમાં મહિલાની ગરિમા હણાયા મુદ્દે HCની સુઓમોટો

સરકારને એક્શન ટેકન રિપોર્ટ આપવા હુકમ, પરપીડન વૃત્તિવાળા લોકોએ વીડિયો સો. મીડિયામાં વાઇરલ કર્યો, આ કેવી રીતે રોકી શકાય?
દાહોદમાં મહિલાની ગરિમા હણાયા મુદ્દે HCની સુઓમોટો

મહિલાનો વીડિયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયામાં વાઇરલ