સાબરકાંઠાના ઈડરમાં બનાવટી દૂધ રેકેટનો પર્દાફાશ

ઈડરના શીંગા ગામે સોયા તેલ અને પાવડરમાંથી બનાવાતું 200 લિટર નકલી દૂધ જપ્ત
સાબરકાંઠાના ઈડરમાં બનાવટી દૂધ રેકેટનો પર્દાફાશ

સાબરકાંઠા એસઓજીએ નકલી દૂધ બનાવતાં શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી