

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી, તો પિયર પક્ષે લગાવ્યો હત્યાનો ગંભીર આક્ષેપ! અરવલ્લીની નીલમબેન પંચાલના શંકાસ્પદ મોત પાછળ શું છે રહસ્ય?

રાજસ્થાનના અજમેરમાં 35 વર્ષીય રાકેશને દારૂ પીવડાવવાના બહાને એકાંત રસ્તે લઈ જઈ 3 કિલોના પથ્થરથી 15થી 20 ઘા મારવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે.

રાજકોટના જસદણમાં મિલકતના વિવાદે બે જિંદગીઓ છીનવી લીધી! કથામાં જવા નીકળેલા દંપતી પર કૌટુંબિક ભાઈએ ધોકા વડે જીવલેણ હુમલો કર્યો. સગર્ભા પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે સારવાર દરમિયાન પતિએ પણ દમ તોડ્યો.