CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

ગુજરાત ACBએ સરગાસણ નજીક છટકું ગોઠવી PK પટેલ અને વિપુલ દેસાઈને ઝડપી પાડ્યા
CID ક્રાઈમના PI અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા

કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા અગાઉ વધુ લાંચ માગીને 30 લાખમાં ડીલ કરી હતી