સગાઈ ન થતા કર્યું ભુવાનું અપહરણ, કરી ખંડણીની માંગ

સગાઈ માટે કરાવેલી વિધિ નિષ્ફળ જતા પરિવારે સાધુને ઉઠાવ્યા; ૪ લાખની ખંડણી માંગતા જેલ હવાલે
સગાઈ ન થતા કરી નાખ્યુ ભુવાનું અપહરણ, કરી ખંડણીની માંગ

વીધી કરનાર ભુવાનુ જ કર્યુ અપહરણ