ભરુચમાં મામાના ઘરે લગ્નમાં આવેલી 17 વર્ષની કિશોરી પર બે ટીનેજરે સામૂહિક દુષ્કર્મ આચર્યું

17 વર્ષની સગીરા સાથે પાડોશી 14 અને 15 વર્ષના બે કિશોરે વારાફરતી દુષ્કર્મ કરી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો
ભરુચમાં મામાના ઘરે લગ્નમાં આવેલી 17 વર્ષની કિશોરી પર બે ટીનેજરે સામૂહિક દુષ્કર્મ આચર્યું

પોલીસે વીડિયોમાં જણાતા બે કિશોર સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી