ATSની સ્ટ્રાઈક: હરિયાણાના કુખ્યાત શુટર પકડાયા

ભિવાની કોર્ટમાં હત્યા કરી કચ્છમાં છુપાયેલા શૂટર અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધા
કચ્છમાંથી ATSની સ્ટ્રાઈક: હરિયાણાના કુખ્યાત શુટર પકડાયા

કચ્છમાંથી હરિયાણાના કુખ્યાત શૂટર ઝડપાયા