અમદાવાદમાં પાંચ-સાત નબીરાઓની જાહેરમા દારુની મહેફિલ

અમદાવાદના ઇસ્કોન પોલીસ ચોકી પાસે જેહારમાં 7 નબીરાઓએ જાહેરમાં દારુની મહેફિલ માણી પોલીસની કામગીરી સામે ઉભા કર્યા સવાલો,
અમદાવાદમાં પાંચ-સાત નબીરાઓની જાહેરમા દારુની મહેફિલ

નબીરાઓએ જાહેરમા માણી દારુની મહેફિલ