ગરબા પાસના નામે પૈસા ગાયબ! સાયબર ગઠિયાઓની ચાર તરકીબો જાણી લો

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.
અમદાવાદમાં નવરાત્રી ગરબા પાસના નામે સાયબર ફ્રોડ

નવરાત્રીમાં નકલી ગરબા પાસ, QR કોડ અને ફ્રી લિંક દ્વારા સાયબર છેતરપિંડી