અમદાવાદમાં પોલીસ જાપ્તાની મોટી બેદરકારી? દુષ્કર્મના આરોપીના ફરાર થવા મામલે ASI સામે ગુનો

અમદાવાદમાં પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મ કેસનો આરોપી ફરાર! પણ આ ઘટનામાં ASIની ભૂમિકાએ અનેક સવાલો ઊભા કર્યા છે! સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ આરોપીને ...
અમદાવાદમાં દુષ્કર્મ કેસના આરોપીના ફરાર થવાના મામલે ASI સામે ગુનો

અમદાવાદમાં દુષ્કર્મ કેસનો આરોપી ફરાર થતાં ASIની ભૂમિકા સામે સવાલો ઊભા થયા