અમદાવાદમાં ફેક કોલ સેન્ટરનો પર્દાફાશ, સસ્તી લોન સેટલમેન્ટની લાલચ આપી અમેરિકનોને ફસાવ્યા

લોન સેટલમેન્ટની સસ્તી ઓફરથી શરૂ થતી વાત ક્રેડિટ કાર્ડની વિગતો અને Bitcoin સુધી પહોંચતી હતી
નરોડામાં અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે છેતરતું ફેક કોલ સેન્ટર

અમદાવાદ નરોડામાં અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે છેતરતા ફેક કોલ સેન્ટર પર પોલીસનો દરોડો