દારૂના નશામાં ધૂત પોલીસ કોન્સ્ટેબલે કારથી એક્ટિવાને મારી ટક્કર, 15 વર્ષની સગીરા લોહીલુહાણ!

અકસ્માત બાદ ક્રેટા ચાલકની ઓળખ સામે આવતા મામલો વધુ ચર્ચામાં આવ્યો...
અમદાવાદ ચાંદખેડા અકસ્માતમાં ક્રેટા કારચાલક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

અમદાવાદના ચાંદખેડામાં ક્રેટા કારની એક્ટિવાને ટક્કર બાદ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ