ફાયર ઓનઓસી બાબતે ફાયર ઓફિસર ઇનાયત શેખે 80 હજાર માંગીને ગર્ભીત ધમકી આપી હોવાનો ઘટસ્ફોટ

એસીબીએ છટકું ગોઠવીને તેમને 65 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધા હતા.