પહેલા ₹95 હજારની લાંચ… પછી હોટેલની બેગ ખોલતાં સામે આવી મોટી રોકડ રકમ!

અમદાવાદમાં નોકરીના નામે લાખોની રમત? આખો મામલો ચોંકાવનારો છે!
અમદાવાદ ESIC હોસ્પિટલમાં નોકરીના નામે લાંચ કૌભાંડ

અમદાવાદની ESIC હોસ્પિટલમાં નોકરીના નામે કથિત લાંચ કૌભાંડમાં ACBની કાર્યવાહી