એક દરોડો અને પછી 6 સામે PASA! અમદાવાદના મનપસંદ જીમખાના જુગાર કેસમાં શું છે આખી કહાની?

180થી વધુ જુગારીઓ ઝડપાયા… છતાં પોલીસનું ઓપરેશન અહીં અટક્યું નહીં!
અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના જુગાર કેસ

અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાના જુગાર કેસ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી PASA કાર્યવાહી