સુરતમાં AAPના રાજકીય હવાલા કૌભાંડનો પર્દાફાશ

પનીરના વેપારીના નામે દિલ્હીથી આંગડિયા પેઢી મારફતે સવા કરોડ સુરત મોકલાયાનો ખુલાસો
સુરતમાં AAPના રાજકીય હવાલા કૌભાંડનો પર્દાફાશ

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA આંગડિયા પેઢીમાં રકમ સ્વીકારતો સીસીટીવીમાં કેદ થયો