OLX પર ઠગાઈ કરનાર શાતિર શખ્સ ઝડપાયા

LCB ઝોન-5એ ₹15.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદ, સુરત અને વડોદરાના ગુનાઓનો ભેદ ઉકેલ્યો
OLX પર ઠગાઈ કરનાર શાતિર શખ્સ ઝડપાયો

પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી સફળતા