સુરત: સોસાયટીના મેન્ટેનન્સ મુદ્દે ખેલાયો ખૂની ખેલ

જહાંગીરપુરાની જાનકી રેસીડેન્સીમાં ડોક્ટર સહિત ત્રણનો યુવાન પર હથોડાથી જીવલેણ હુમલો
સુરતમાં સોસાયટીના મેન્ટેનન્સ મુદ્દે ખેલાયો ખૂની ખેલ

સોસાયટીમાં શાંતિને બદલે ફેલાઈ અશાંતિ