અમદાવાદમાં ખેલાયો ખૂનનો ખેલ
પ્રાથમિક તપાસમાં તેનો સંદર્ભ પત્ની સાથેના પ્રેમ સંબંધોમાં હત્યા થવાનો હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ખેલાયો ખૂનનો ખેલ

અમદાવાદમાં ખેલાયો ખૂનનો ખેલ
અમદાવાદ: અમદાવાદમાં હત્યા, ચોરી અને લૂંટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં બે શખ્સોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર, કિરણ ચૌહાણ સહિત બે શખસોએ ચાકુના ઘા મારીને નીતિન પઢિયારને હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં એ માહિતી મળી છે કે, આ હત્યા પત્ની સાથેના પ્રેમ સંબંધોને લઈ કરવામાં આવી છે. કાગડાપીઠ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!