અડાલજથી ISIS સાથે જોડાયેલા 3 આતંકીઓ પકડાયા

ATS ટીમે આતંકી મોડ્યુલ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી નવા મોડ્યુલનો પર્દાફાશ કર્યો
અડાલજથી ISIS સાથે જોડાયેલા 3 આતંકીઓ પકડાયા

ગુજરાત એટીએસ કચેરીની ફાઈલ તસવીર